Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મલયકા અરોરા પોતાની ફિટનેસ અને સુંદરતા પ્રત્યે ગંભીર છે. અભિનેત્રી એક ફિટનેસ એપ લોન્ચ કરશે જેના દ્વારા તે નિયમિત વર્કઆઉટસ, યોગાસન અને ડાયટ પ્લાનની તાલીમ આપશે.   મલયકા પોતાના વર્કઆઉટસ અને ન્યટ્રિશન પર બહુ ધ્યાન આપે છે. તે પોતાને કોઇ ખાદ્ય પદાર્થથી વંચિત રાખતી નથી, તે સંતુલિત પ્રમાણમાં દરેક વાનગીઓ આરોગે છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ