ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં દિલ્લીના મૌલાના કમર ગની ઉસ્માનીના 16 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે. માહિતી મુજબ ઉસ્માનીને સોમવારે સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો જ્યાં વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જે બાદ કોર્ટે 16મીએ બપોર સુધીના રિમાન્ડ મંજૂર કરી દીધા છે.