ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં સંડોવાયેલા દિલ્હીના આરોપી મૌલાના કમરગની ઉસ્માનીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. 9 દિવસના રિમાન્ડ પુરા થતા ATSએ સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. કિસન ભરવાડની હત્યા સાથે સંકળાયેલા અન્ય આરોપી સાથે મેળાપી પણાનો રોલ હોવાનું સામે આવ્યું હતું.