કોરોનાની બીજી લહેરના કારણે યુરોપના સંખ્યાબંધ દેશોમાં બીજી વખત લોકડાઉન લાગુ કરાયુ છે.જોકે લોકોને લોકડાઉન સામે નારાજગી છે અને ઠેર ઠેર લોકડાઉનના વિરોધમાં હિંસક દેખાવો શરુ થઈ ગયા છે.
પહેલા તબક્કામાં લોકડાઉનને લોકોએ સમર્થન આપ્યુ હતુ પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.લોકો પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરીને લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે.વિરોધ પાછળનુ મુખ્ય કારણ આર્થિક રીતે પડતી અસરો છે.જે નેતાઓ લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે તેમને હવે લોકો સમર્થન આપી રહ્યા છે.