Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચીનમાં એક રેસ્ટોરન્ટમાં LPG લીક થવાને કારણે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ઘટના ચીનના ઉત્તર-પશ્ચિમ શહેર યિનચુઆનની છે. ચીનની સરકારી સમાચાર એજન્સી સિન્હુઆએ જણાવ્યું કે લિક્વિડ પેટ્રોલિયમ ગેસમાં લીક થવાને કારણે વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં સાત લોકો ઘાયલ થયા છે જેમાંથી એકની હાલત ગંભીર છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ