કંપનીના પ્રવક્તા ડેડી કુર્નિયાવાને કહ્યું કે અમે આ ઘટના માટે દિલથી દિલગીર છીએ અને અકસ્માતના કારણની તપાસ માટે અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. તે દરમિયાન, પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ભઠ્ઠીના તળિયે વિસ્ફોટક પ્રવાહી પદાર્થ હતા, જેના કારણે આગ લાગી હતી અને નજીકના ઓક્સિજન સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો.