વૈશ્વિક કરન્સી બાસ્કેટમાં ડોલરના મૂલ્યમાં સતત વધારો થતા ફરી એકવાર વૈશ્વિક મંદીના ફફડાટે ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે આજે સેન્સેક્સમાં ૮૭૨ પોઇન્ટનું ગાબડું નોંધાતા રોકાણકારોની સંપત્તિમાંથી (બીએસઇ માર્કેટ કેપ) રૂા. ૩.૮૨ લાખ કરોડનું જંગી ધોવાણ થયું હતું.
વૈશ્વિક ચલણો સામે ડોલર મજબૂત બનતા અનેક દેશોની આયાત મોંઘી થવાની સાથોસાથ નાણાંકીય ભારણ વધતા આર્થિક હાલત કફોડી બનતા ફરી એકવાર વૈશ્વિક મંદીના ફફડાટની આજે શેરબજાર પર પ્રતિકૂળ અસર થવા પામી હતી.