તાઈવાનની સંસદમાં ઉમેદવારીને લઈને મારઝૂડ થઈ છે જેમાં એક સાંસદને ઈજા થઈ છે અને બિલ્ડિંગન કાંચ તૂટી ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, વિપક્ષની કોઉમિતાંગ પાર્ટીના સભ્ય સત્તારૂઢ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના સભ્યોની વચ્ચે મારઝૂડ થઈ હતી. વિપક્ષે ઉમેદવારી નોંધાવા જઈ રહેલા ચેન ચૂને સંસદના મુખ્ય ચેમ્બરમાં જતા રોક્યા હતા. ત્યારબાદ બંને દળોના સમર્થકોની વચ્ચે મારઝૂડના દ્રશ્યો સામે આવ્યા હતા.
કોઉમિંતાંગ પાર્ટીના એક સાંસદ મારઝૂડ દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બિલ્ડિંગના કાંચ તૂટી ગયા અને કાંચના ટૂકડાને કારણે તેમના હાથમાં ઈજા થઈ હતી. આ મારઝૂડમાં બંને પક્ષના કેટલાક સાંસદ ઈજાગ્રસ્ત થયા છે.