Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈઝરાયેલ-હમાસ યુદ્ધ ને આજે બે અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. આ વિનાશકારી યુદ્ધમાં બંને તરફી હજારો લોકોના મોત થયા છે, ત્યારે મહારાષ્ટ્ર ના થાણે જિલ્લામાં પેલેસ્ટાઈન ના સમર્થનમાં વિરોધ-પ્રદર્શન કરવા મામલે પોલીસે 200થી વધુ લોકો સામે કેસ નોંધ્યો છે. પોલીસના એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું કે, બુધવારે બપોરે મુંબ્રા વિસ્તારમાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઈન્ડિયા (SDPI) દ્વારા આયોજિત વિરોધ-પ્રદર્શન માટે સેંકડો લોકો એકત્ર થયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ