અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા મેળવ્યા બાદ શરૃ થયેલા આતંકી હુમલા દિવસે ને દિવસે મોટુ સ્વરુપ ધારણ કરી રહ્યા છે. અહીં આઇએસ નામનું આતંકી સંગઠન નાગરિકો અને તાલિબાનોને નિશાન બનાવી હુમલા કરી રહ્યું છે. આવો જ એક હુમલો કુંઝુદ પ્રાંતમાં શિયા મુસ્લિમોની મસ્જિદ પર કરવામાં આવ્યો હતો જેમાં ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા મોટા ભાગના શિયા મુસ્લિમો છે.