-
શહેરના સરદારનગર-કુબેરનગર વિસ્તારમાં જુના જી-વોર્ડ ખાતે સ્વામી લીલાશાહ(કર્ણાવતી) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સિન્ધી સમાજનો સમૂહ લગ્ન યોજવામાં આવ્યો છે. 18 એપ્રિલના રોજ અખા ત્રીજના શુભ દિવસે એમજી હાઇસ્કૂલ નજીકના હોલમાં યોજવામાં આવ્યો છે. આ ઉપરાંત આ પ્રસંગે સિન્ધી સમૂહ જનોઇનો કાર્યક્રમ પણ યોજાયો છે.