રાજધાની દિલ્હીમાં આ દિવસો આમ આદમી પાર્ટી અને કેન્દ્ર સરકાર વચ્ચે જોરદાર જંગ ચાલી રહ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. CM કેજરીવાલની ધરપકડનો કાર્યકરો સતત વિરોધ કરી રહી છે અને તાત્કાલિક મુક્તિની માંગ કરી રહી છે.
આમ આદમી પાર્ટી ED અને મોદી સરકારની કાર્યવાહી પર સતત પ્રહારો કરી રહી છે. ત્યારે CM કેજરીવાલની ધરપકડના વિરોધમાં પાર્ટી કાર્યકરો એક દિવસીય સામૂહિક ઉપવાસ પર ઉતરવાના છે.