-
રાજ્યના મહિલા અને બાળ વિકાસ આયોગના અધ્યક્ષા જાગૃતિ પંડ્યાએ ગુજરાતમાં બાળકોના હક્કોના રક્ષણ માટે અને તેમને મદદ કરવા માટે આજે અમદાવાદ ખાતે માસૂમ મોબાઇલ એપ લોંચ કર્યું હતું. તેમણે કહ્યું કે બાળકોના હિતમાં બાળ મિત્રતા પોલીસ મથકો શરૂ કરવામાં આવશે.