જેવી રીતે કોરોનાના મામલા લગાતાર વધી રહ્યા છે. તેને જોતા લોકોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. દિલ્હી હાઇ કોર્ટે કોરોનાના વધતા જતા કેસોને જોતા દરેક લોકોને માસ્ક પહેરવા માટે કહ્યુ છે. દિલ્હી હાઇ કોર્ટે આવનાર તમામ વકીલ, અરજદારો અને સ્ટાફ માટે માસ્ક પહેરવાનું ફરજીયાત કરી દિધુ છે. હવે કોર્ટ પરીસરમાં જે કોઇ આવશે તેણે