Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપનીઓ માની એક મારૂતિ સુઝુકી આ વર્ષે ઓગસ્ટમાં સેડાન કાર સીયાઝનું નવું મોડલ લોન્ચ કરશે. કંપની આ ગાડીની બુકિંગ જુલાઈથી શરૂ કશે. આના કુલ 4,077 યૂનિટસ જ ડિસ્પેચ કરવામાં આવ્યા છે. ત્યાજ 3,366 યૂનિટસ સાથે હોન્ડા સીટી બીજા સ્થાન પર છે. હાલમાં જ લોન્ચ થયેલી ટોયોટા યારિસ ચોથા સ્થાને છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ