આજે 23 માર્ચ, શહીદ દિવસ છે જેને લઈ દેશવાસીઓ આપણા વીર જવાનોને નમન કરી રહ્યા છે. 1931માં આજના દિવસે અંગ્રેજ હકુમતે ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસીના ફંદા પર ચઢાવી દીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના અનેક દિગ્ગજ નેતાઓએ શહીદ દિવસના અવસર પર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટમાં લખ્યું હતું કે, 'આઝાદીના ક્રાંતિદૂત અમર શહીદ વીર ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂને શહીદ દિને શત-શત નમન. મા ભારતીના આ મહાન સપૂતોનું બલિદાન દેશની દરેક પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે, જય હિંદ!'