નાણામંત્રીએ રજૂ કરેલા હળવાફૂલ બજેટનો ઉન્માદ આજે પણ શેરબજારમાં છવાયેલો હતો. ચોમેરથી જારી રહેલ નવી લેવાલી પાછળ આજે બીજા દિવસે સેન્સેક્સમાં 1197 પોઈન્ટનો અને નિફ્ટીમાં 367 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. આજે સેન્સેક્સે ઈન્ટ્રાડે 50000 અને નિફ્ટીએ 14700ની સપાટી કુદાવી અગાઉની વિક્રમ સપાટી નજીક પહોંચ્યા હતા.