સોમવારે અમેરિકન બજારો લીલા નિશાન પર બંધ થયા હતા. ડાઉ જોન્સ ફેબ્રુઆરી 2017 પછી પ્રથમ વખત સતત 11 દિવસ માટે લીલા રંગમાં બંધ થઈ રહ્યો છે. S&P ઇન્ડેક્સ 0.4% અને Nasdaq 0.2% વધીને બંધ થયો. પરિણામોની દૃષ્ટિએ આ સપ્તાહ અમેરિકન બજાર માટે પણ વ્યસ્ત રહેવાનું છે.