હવામાન વિભાગ દ્રારા સરેરાશ કરતાં સારા વરસાદની આગાહી અને પખવાડિયા બાદ FIIની ફરી નેટ લેવાલીના અહેવાલ ઈન્વેસ્ટર્સનું સેન્ટિમેન્ટ સુધરતા સેન્સેક્સ અને નિફ્ટી ઈન્ટ્રા-ડે અને સ્લોઝિંગની રીતે નવી ઊંચાઈએ પહોચ્ચાં હતા. જેમા બેન્ચમાર્ક નિફ્ટી તો 98 પોઈન્ટના ઉછાળામાં 9414.75નું ઈન્ટ્રા-ડે ઓલટાઈમ હાઈ લેવલ બનાવીને સૌ પ્રથમવાર 94ના મહત્વપૂર્ણ લેવલની ઉપર 9407.3ના મથાળે બંધ રહેવામાં સફળ થયો હતો.