-
ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ દ્વારા એ બાબતે જાહેર માફી ફેસબુકના માધ્યમથી જ માંગવામાં આવી છે જેમાં તેમણે એવી કબૂલાત કરી છે કે ફેસબુકનો ઉપયોગ લોકોને એકબીજાની સાથે જોડવાને બદલે લોકોમાં ફૂટ પાડવા, ભેદભાવ સર્જવા અને તેમની એક્તા તોડવા માટે ઉપયોગ કરાયો તે બદલ તેમને માફ કરવામાં આવે.તેમની સામે આક્ષેપ છે કે અમેરિકાના નવા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને જીતાડવા મતદારોને પ્રભાવિત કરવા રશિયાએ ફેસબુક માધ્યમનો ઉપયોગ કર્યો હતો. તેમની આ જાહેર માફી ચર્ચાનો વિષય બન્યો છે.