કપૂરનો અનેક જગ્યાએ ઉપયોગ થાય છે અને રોજીંદા જીવનમાં પણ તેનો પણ ઉપયોગ થાય છે. ધૂપ, અગરબત્તીથી આરતી કરવામાં આવે છે. પરંતુ ધૂપ, અગરબત્તી અને કપૂર સુંગધના પ્રતિક તરીકે ગણવામાં આવે છે. કપૂરનો ઘરની અંદર પણ અનેક જગ્યાએ તેનો ઉપયગો કરવામાં આવે છે. તે વાતાવરણને સુગંધિત કરે છે અને આપણા મનને પ્રસન્ન કરે છે. પૂરાણો મુજબ કપૂર મનને શાંત કરે છે તેથી તેનો પ્રયોગ પૂજામાં કરાય છે. તેથી કોઈ પણ પૂજાને કપૂર વગર અધૂરી મનાય છે. કપૂરની સુગંધથી પૂજા સ્થળ પવિત્ર થઈ જાય છે. તેથી તેને પૂજામાં ઉપયોગ થાય છે. કપૂર ખૂબ તેજીથી સળગે છે અને ધુમાડો ન કરવાના કારણે છે તેનો ઉપયોગ પૂજામાં હોય જ છે.