Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કર્ણાટકમાં પ્રિ-યુનિવર્સિટી પરીક્ષા યોજાઈ રહી છે. ૧૨માના બોર્ડની સમકક્ષ ગણાતી આ પરીક્ષામાં રાજ્યના ૬.૮૪ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. હિઝાબ વિવાદ વચ્ચે આ પરીક્ષા યોજાઈ રહી છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિનીઓને હિઝાબ પહેરવાની મનાઈ હતી. ઘણી વિદ્યાર્થિનીઓ હિઝાબ ન પહેરવા દેવાતા પાછી ફરી હતી. અગાઉ હાઈકોર્ટમાં પહોંચેલી બે વિદ્યાર્થિનીઓ રેશમ-આલિયા પણ પરીક્ષા આપવા આવી હતી, પરંતુ તેમને હિઝાબ પહેરીને પ્રવેશ અપાતા પરીક્ષા આપ્યા વગર પાછી ફરી હતી અને ફરીથી હાઈકોર્ટમાં અરજી કરી છે.
કર્ણાટકમાં બારમા ધોરણની સમકક્ષ પ્રિ-યુનિવર્સિટી પરીક્ષા યોજાઈ રહી છે. ૧૮મી મે સુધી ચાલનારી આ પરીક્ષામાં આ વખતે કોઈપણ ધર્મના પ્રતીક કે સિમ્બોલ પહેરવાની મનાઈ છે. ધાર્મિક ઓળખાણ જાહેર થાય એવો કોઈ પોશાક પહેરવા પર પ્રતિબંધ છે. અગાઉ હિઝાબ પહેરીને કોલેજમાં આવવા મુદ્દે કર્ણાટકમાં વિવાદ થયો હતો. એ પછી યોજાઈ રહેલી આ વાર્ષિક પરીક્ષામાં હિઝાબ પહેરવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ