એનસીપી પ્રમુખ શરદ પવારના ઘરે મંગળવારે વીપક્ષની બેઠક મળી હતી. આ બેઠક દિલ્હીમાં તેમના સરકારી આવાસ પર યોજવામાં આવી હતી. આશરે અઢી કલાક સુધી ચાલેલી આ બેઠકમાં જોકે અનેક કદ્દાવર નેતાઓ હાજર નહોતા રહ્યા. 2024ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બેઠક બોલાવવામાં આવી હોવાની અટકળો છે.
બેઠકમાં જે નેતાઓ હાજર રહ્યા તેમાં પવારના પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલે, કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા સંજય જા, એનસીપીના રાજ્યસભા સાંસદ માજિદ મેમન, સીપીઆઇ નેતા વિનય વિશ્વમ, સીપીએમ નેતા નિલોત્પલ બસુ, ટીએમસી નેતા યશવંત સિન્હા, એનીસીપીના સાંસદ વંદન ચવ્હાણ, ફારૂક અબ્દુલ્લા, આપના સુશિલ ગુપ્તા હાજર રહ્યા હતા.