તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પોખરણ ગામ પાસે નેશનલ હાઇવે નંબર 53 પર બસ ટેન્કર અને ક્રુઝર વચ્ચે ટ્રિપલ એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં 10 વ્યક્તિઓના મોત નીપજ્યાં હતાં. જ્યારે 24થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતને પગલે સ્થાનિલ લોકો દોડી આવ્યા હતા અને ઘાયલોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.