દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતી રુઝાનોમાં આમ આદમી પાર્ટી (AAP) જીત તરફ આગળ વધી રહી છે. રૂઝાનો બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ જણાવ્યું કે, પરિણામ ગમે તે પણ આવે, જવાબદારી મારી જ હશે.
રૂઝાનો જીત મળ્યા બાદ AAPના કાર્યકર્તાઓએ જશ્ન મનાવવાનું શરૂ કરી દીધુ છે, જ્યારે ભાજપના કાર્યકર્તાઓમાં નિરાશા જોવા મળી રહી છે. તમામ એક્ઝિટ પોલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, AAP બહુમતથી સરકાર બનાવશે. જો કે ભાજપ તરફથી મતદાન બાદ દાવો કરવામાં આવ્યો હતો કે, તેઓ દિલ્હીમાં સરકાર બનાવશે.