લાંબા સમયથી બીમાર ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરનો દિલ્હીના એઈમ્સમાં ઈલાજ કરવામાં આવશે.
તેમની સારવાર લાંબા સમય સુધી ચાલે તેમ હોવાથી પરિકરે સામે ચાલીને કેન્દ્રીય નેતાગીરીને ગોવાના મુખ્યમંત્રી તરીકે અન્ય કોઈને ચાર્જ સોંપવા માટે પણ વિનંતી કરી હોવાનુ જાણવા મળ્યુ છે. એ પછી ભાજપે બે નિરિક્ષકોને ગોવા મોકલવાનુ નક્કી કર્યુ છે. તેમના રિપોર્ટ બાદ ભાજપ આગળની કાર્યવાહી કરશે.