હરિયાણામાં ફરી એક વખત ભાજપની સરકાર બની ગઈ છે.આજે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં મનોહરલાલ ખટ્ટરે બીજી વખત હરિયાણાના સીએમ તરીકે શપથ લીધા હતા. ભાજપ સાથે ગઠબંધનમાં જોડાયેલા જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા.ખટ્ટર અને ચૌટાલાને રાજ્યપાલ સત્યનારાયણ આર્યે શપથ લેવડાવ્યા હતા.