બોલીવુડ અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન આખરે જેલમાંથી બહાર આવી ગયા છે. ક્રૂઝ ડ્રગ્સ કેસમાં જેલમાં ફસાયેલા આર્યન ખાન આર્થર રોડમાંથી મુક્ત થઈ ગયા છે. આર્યનને લેવા શાહરુખ ખાનના બોડીગાર્ડ રવિ પહોંચ્યા હતા. આર્યન હવે પોતાના ઘરે મન્નત પહોંચી ગયા છે. આર્યન ખાનના ફેન્સ મન્નતની બહાર તેમની રાહ જોઈ રહ્યા હતા. જેમણે ઢોલ વગાડીને આર્યનનુ સ્વાગત કર્યુ છે. આર્યનનો પરિવાર તેમના ઘરે પાછા આવવાથી ઘણા ખુશ છે.