વડાપ્રધાન મોદી આજે 110મી વખત રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા દેશવાસીઓને સંબોઘિત કરી રહ્યા છે. આજે ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો રવિવાર પણ છે. 'મન કી બાત' કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ઘણી એવી ઘટનાઓનો ઉલ્લેખ કરે છે, જેનાથી લોકો સીધી રીતે સરકાર સાથે જોડાણ અનુભવે છે. વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મહિલા શક્તિના મહત્વનો ઉલ્લેખ કરીને નમો ડ્રોન દીદી સાથે વાત કરી.
વડાપ્રધાને મન કી બાત કાર્યક્રમમાં મહિલા શક્તિની ચર્ચા કરી અને કહ્યું કે આજે દરેક ગામમાં ડ્રોન દીદીની ચર્ચા થઈ રહી છે. આજે મહિલાઓ પણ ગામડાઓમાં ડ્રોન ઉડાવી રહી છે. વડાપ્રધાને કાર્યક્રમ દરમિયાન સીતાપુરથી નમો ડ્રોન દીદી સાથે વાત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે મારું મિશન લખપતિ દીદી બનાવવાનું છે.