Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  આજે મન કી બાતમાં 89મી વખત સંબોધિત કરી રહ્યા છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે દેશે યૂનિકોર્નની સદી પુરી કરી લીધી છે, આ ભારતીયો માટે ગર્વની વાત છે. આવનાર સમયમાં ભારતીય સ્ટાર્ટઅપ ઉડાન ભરશે. પીએમ મોદીએ કહ્યું કે આ મહિનાની 5 તારીખે દેશમાં યૂનિકોર્નની (Unicorn)સંખ્યા 100ના આંકડા સુધી પહોંચી ગઇ છે. આ Unicorns નું કુલ વેલ્યૂએશન 330 બિલિયન ડોલર એટલે કે 25 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે.
પીએમ મોદીએ કહ્યું કે આ કુલ યૂનિકોર્નમાંથી 44 ગત વર્ષે બન્યા હતા. આ વર્ષે 3-4 મહિનામાં 14 બીજા નવા યૂનિકોર્ન બની ગયા છે. તેનો અર્થ એ થયો કે આ મહામારીના ગાળામાં પણ ભારતીય સ્ટાર્ટઅપ્સ વેલ્થ અને વેલ્યૂ ક્રિએટ કરતા રહ્યા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ