આજે વર્ષના છેલ્લા દિવસની સાથે છેલ્લો રવિવાર પણ છે. રાતના 12 વાગ્યાની સાથે જ વર્ષ 2023 સમાપ્ત થશે અને નવું વર્ષ શરૂ થશે, ત્યારે આજે વર્ષના અંતિમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા લોકોને સંબોધન કરી રહ્યા છે. આજે આ કાર્યક્રમનો 108મો એપિસોડ છે.
આપણે સાથે મળીને પ્રયાસો કર્યા છે ત્યારે દેશને ઘણો લાભ થયો છે. દેશમાં 70 હજાર અમૃત સરોવરોનું નિર્માણ એ આપાણી સામૂહિક સિદ્ધિ છે અને હું માનું છું કે જે દેશ ઈનોવેશનને મહત્વ આપતો નથી તે દેશનો વિકાસ અટકી જાય છે. આપણે 2015માં વૈશ્વિક ઇનોવેશન રેન્કમાં 81મા ક્રમે હતા જ્યારે આજે 40માં ક્રમે છે. ભારતમાં મોટી સંખ્યામાં પેટન્ટ દાખલ કરવામાં આવી હતી. આ વખતે QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગમાં સૌથી વધુ ભારતીય યુનિવર્સિટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
PM મોદીએ મન કી બાતમાં કાર્યક્રમમાં કહ્યું કે 'તમામને 2024 માટે ઘણી શુભકામનાઓ. આ 140 કરોડ ભારતીયોની તાકાત છે કે આ વર્ષે આપણા દેશે ઘણી વિશેષ સિદ્ધિઓ હાંસલ કરી છે.
અહીં 108નું ખાસ મહત્વ - PM મોદી