Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સાથે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આજે મન કી બાત રેડિયો કાર્યક્રમનો 87મો એપિસોડમાં, યોગ આર્યુવેદ ઉપર ભાર મૂક્યો હતો. તો દેશમાંથી થયેલી વિક્રમી નિકાસને મેક ઈન ઈન્ડિયાની તાકાત તરીકે દર્શાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ચૈત્રી નવરાત્રી, ગુડ્ડીપડવા, ઈસ્ટર સહીતના તહેવાર, જળ સંચય સહીતના મુદ્દા પર વડાપ્રધાન વાત કરી હતી. વડાપ્રધાને આયુષ ક્ષેત્રની નિકાસ 22 હજાર કરોડની આસપાસ હતી તે વધીને આજે 1,40 લાખ કરોડની આસપાસ નિકાસ થઈ રહી હોવાનું જણાવ્યુ હતું.
દિકરીઓને જરૂરથી ભણાવવા અપિલ કરતા મોદીએ કહ્યુ કે, જે દિકરીઓનો અભ્યાસ અધવચ્ચે છુટી ગયો છે તેવી દિકરીઓને ફરીથી સ્કુલે અભ્યાસ કરવામાં આવે તે માટે ઝુંબેશ કરવામાં આવી રહી છે.
ગુજરાતના પોરબંદરમાં સમુદ્ર કાંઠે માધવપુર ગામે ભરાય છે. કહેવાય છે કે, હજારો વર્ષ પૂર્વે ભગવાન કૃષ્ણના લગ્ન, નોર્થ ઈસ્ટના રુકમણી સાથે થયા હતા. તેની યાદમાં આ મેળો ભરાય છે. આમ આ મેળો નોર્થ ઈસ્ટને વેસ્ટ સાથે જોડે છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની સુંદર મિશાલ છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 87માં કાર્યક્રમમાં જણાવ્યુ હતું.

પાણીની સમસ્યા વાળા ગુજરાતમાં પાણી માટે વાવ બનાવવામાં આવી છે. ગુજરાતમાં અનેક સ્થળે વાવ બનાવવામાં આવી છે. વાવને પુનઃજિવીત કરવામાં આવી છે. આવુ અભિયાન સ્થાનિક સ્તરે ચલાવી શકાય. ચેકડેમ બનાવી શકાય.
મન કી બાતના શ્રોતાઓને અપિલ કરતા કહ્યુ કે પાણીના એક એક ટીપાને બચાવવુ જરૂરી છે. થોડાક ફેરફાર દ્વારા આવી વ્યવસ્થા સૌ કોઈ કરી શકે છે. પાણી બચાવવા માટે મને બાળકો પાસેથી બહુ અપેક્ષા છે. વોટર વોરિયર્સ બનીને પાણી બચાવવામા મદદ કરી શકે છે.
મન કી બાતના 87મા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, આયુષ સ્ટાર્ટ અપ બાબતે મારો આગ્રહ છે કે, તેમના ઉત્પાદનો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા પ્રાપ્ત ભાષામાં પણ રજૂ  કરાય તો વિશ્વમાં બહુ ઝડપથી સ્ટાર્ટઅપ પ્રસરી શકશે.
બાબા શિવાનંદ સતાયુ હોવા છતા તેમની ચુસ્તી અને સ્ફ્રુતી અંગે વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, આપણને 100 વર્ષના આર્શિવાદ આપવામાં આવે છે. આગામી 4 એપ્રિલે વિશ્વ સ્વાસ્થય દિવસ મનાવાઈ રહ્યો છે. લોકો હવે આરોગ્ય બાબતે સચેત થયા છે. યુએઈમાં યોગના કાર્યક્રમમાં 114 દેશના નાગરિકોએ ભાગ લઈને વિક્રમ રચ્યો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ