વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દિવાળીના અવસરે રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી. આ દરમિયાન તેઓએ દિવાળીની સાથોસાથ #BharatKiLaxmi અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલ, પ્રકાશ પર્વ, કન્નડ કવિયત્રીનો ઉલ્લેખ પણ કર્યો. પીએમ મોદીએ રામજન્મભૂમિ મામલાનો પણ ઉલ્લેખ કર્યો.