પીએમ મોદી આજે સવારે 11 વાગે રેડિયો કાર્યક્રમ મન કી બાતની મદદથી દેશને સંબોધન કરશે. આ 74મું સંબોધન હશે. આ સમયે દેશમાં વધી રહેલા કોરોના અને વેક્સીનેશનના બીજા તબક્કાને લઈને ચર્ચા થાય તે શક્ય છે.