મણિપુરમાં જાતીય હિંસાની તપાસ માટે બુધવારે વિભિન્ન રેંકની 29 મહિલા અધિકારીઓ સહિત 53 અધિકારીઓનું લિસ્ટ જારી કરવામાં આવ્યું છે. CBI તપાસ હેઠળ આવેલા શરૂઆતના મામલા માટે બે મહિલા DIG રેંકના અધિકારી સહિત 29 મહિલાઓને સામેલ કરવામાં આવી છે.

Copyright © 2023 News Views