મણિપુર માં રવિવારે એક IED બ્લાસ્ટ (IED Blast) ની ઝપેટમાં આવી જતાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના બે જવાન ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. મણિપુરમાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત બે તબક્કામાં 28 ફેબ્રુઆરી અને 5 માર્ચે મતદાન થવાનું છે. મતગણતરી 10 માર્ચે થશે. અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના રાજ્યની રાજધાની ઇમ્ફાલથી લગભગ 45 કિલોમીટર દૂર કાકચિંગ જિલ્લાના વાંગુ તેરા વિસ્તારમાં રાત્રે 8 વાગ્યાની આસપાસ બની હતી.