મણિપુર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા(First Phase)માં ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, બિષ્ણુપુર, ચુરાચંદપુર અને કાંગપોકપી સહિત પાંચ જિલ્લાઓમાં ફેલાયેલી 38 બેઠકો પર આજે મતદાન થશે. પ્રથમ તબક્કામાં 15 મહિલાઓ સહિત કુલ 173 ઉમેદવારો મેદાનમાં છે. મણિપુરના મુખ્ય ચૂંટણી અધિકારી રાજેશ અગ્રવાલના જણાવ્યા અનુસાર, કુલ ઉમેદવારોમાંથી 39નો ગુનાહિત ઈતિહાસ છે.ભારતીય જનતા પાર્ટી (Bhartiya Janta Party)એ તમામ 38 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. કોંગ્રેસ 35 સીટો પર ચૂંટણી લડી રહી છે જ્યારે જનતા દળ (યુનાઈટેડ) 28 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે.