હૈદરાબાદમાં ચાલી રહેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં મલ્લિકાઅર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર અને ભાજપ સામે જોરદાર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે G20ના આયોજન પર થયેલા ખર્ચ મામલે સવાલો ઊઠાવ્યા હતા. તેમણે કહ્યું કે રોટેશન તરીકે મળેલા G20ના અધ્યક્ષ પદ અને આયોજન પર 4 હજાર કરોડ ખર્ચી નખાયા અને હવે રોટેશન દ્વારા જ તેનું નેતૃત્વ હવે બ્રાઝીલને મળ્યું છે. ડ પણ કરાઈ હતી. ત્યારે હવે આ ધરપકડ કરાયેલા 11 આરોપીઓને કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટ દ્વારા તમામને 2 દિવસના રિમાન્ડ પર મોકલાયા છે.