ત્રિપુપરામાં શનિવારે ઝડપથી બદલાતા રાજકીય ઘટનાક્રમમાં વિપ્લવ કુમાર દેવે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના ત્યાગપત્રના ઘોષણાના એક-બે કલાકની અંદર જ એલાન કરવામાં આવ્યું હતું કે, માણિક સાહા (Manik Saha) ત્રિપુરાના આગામી મુખ્યમંત્રી બનશે. જોકે, બીજેપી સરકારમાં મંત્રી રામપ્રસાદ પોલે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો તેને લઈને ધારાસભ્યો વચ્ચે હંગામો થઈ ગયો હતો. પોલે ત્યાં કેટલીક ખુરશીઓ પણ તોડી નાખી હતી અને બાદમાં મામલો થાળે પડ્યો હતો.