આજે અષાઢી બીજે જગતના નાથ જાતે જ નગરજનોને આશિર્વાદ આપવા માટે નગરચર્યાએ નીકળે છે. આજે 12મી જુલાઇએ ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા (RathYatra) છે. આજે કોરના પ્રોટોકોલ સાથે અને ભક્તો વગર જ ભગવાન જગન્નાથની રથયાત્રા નગરચર્યાએ નીકળશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) પરિવાર સાથે મંગળા આરતી કરી હતી.