બિહારના ચૂંટણી રણમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એન્ટ્રી થઈ ગઈ છે. સાસારામમાં પહેલી ચૂંટણી રેલીને સંબોધન કરવા માટે પીએમ મોદી પહોંચ્યા. આ દરમિયાન રેલીના સ્થળે મોદી-મોદીના ખુબ નારા લાગ્યા. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં ભોજપુરીમાં કહ્યું કે બિહારના સ્વાભિમાની અને મહેનતી ભાઈ બહેનો તમેને બધાને પ્રણામ. બિહારે પોતાના 2 સપૂતોને ગુમાવ્યા છે. દલિતો માટે પોતાનું જીવન સમર્પિત કરનારા રામવિલાસ પાસવાનજીને શ્રદ્ધાંજલિ. બાબુ રઘુવંશ પ્રસાદજી પણ આપણી વચ્ચે નથી. તેમને પણ શ્રદ્ધાંજલિ. આજે રોહતાસની સાથે સાથે આકપાસના અન્ય જિલ્લાઓના સાથીઓ પણ આવ્યા છે. ટેક્નોલોજીના માધ્યમથી ઘણા સાથી અને એનડીએના ઉમેદવાર જોડાયા છે. હું તમારા બધાનું અભિવાદન કરું છું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં વિરોધીઓ ઉપર પણ આકરા પ્રહાર કર્યા. તેમણે આર્ટિકલ 370 અને નવા ખેડૂત કાયદા પર વિપક્ષ આકરા પ્રહાર કર્યા.