જામનગરના ધારાશાસ્ત્રી કિરીટભાઈ જોશીની રવિવારે જાહેરમાં થયેલી હત્યાના વિરોધમાં માંડવી બાર એસોસિયેશન વિરોધ કરી અદાલતના કામકાજથી અળગા રહેવાનો નિર્ણય લીધો હતો. માંડવી બારના સભ્યોએ હત્યાના આરોપીઓની તાકાલિક પકડાય અને સરકાર તાત્કાલિક પગલાં લે તે માટે સોમવારે કોર્ટના કાર્યવાહીની સિવાયના કામકાજથી અળગા રહેવાનો નિર્ણય લીધો હતો.