આજે પીએમ મોદી 94મી વાર મનકી બાત કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદીએ મનકી બાતમાં છઠ્ઠ પુજાની વાત કરી. પીએમ મોદીએ કહ્યુંકે, છઠ્ઠ પુજા એ સ્વચ્છતાની વાત પર જોર મુકે છે. ભારત સૌર ઉર્જાથી વિજળી ઉત્પન્ન કરતા સૌથી મોટા દેશોમાં સામેલ થઈ ગયો છે. આનાથી આપણાં દેશના ખેડૂતો પણ કમાણી કરી રહ્યાં છે. ખેડૂતોએ હવે સરકારની વિજળી પર નિર્ભર રહેવું પડતું નથી. દેશ ધીરે ધીરે વિવિધ ક્ષેત્રમાં આત્મનિર્ભર થઈ રહ્યો છે. સૌર ઉર્જામાંથી એનર્જી ઉત્પન્ન થવાની પ્રક્રિયાથી ઘણાં લોકોને રોજગાર મળે છે. સૌર ઉર્જા આપણાં માટે વરદાન સમાન છે. સૌર ઉર્જાથી રોજગારના અવસર વધ્યાં છે. પીએમ મોદીએ કહ્યુંકે, સોલાર, સ્પેસ અને સ્પોટર્સ સેક્ટરમાં સતત સફળતા મેળવી રહ્યું છે ભારત.