Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સરકારના  ટીકાકાર રહેલા રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું છે કે સરકાર વ્યૂહાત્મક  અસ્કયામતોનું ખાનગીકરણ કરવાના બદલે સંચાલન સુધારે તે જરુરી છે. સમગ્ર વિશ્વને નવો આકાર આપી રહેલી ન્યુ ઇકોનોમી પરની ચર્ચાની પેનલમાં રાજન હતા.  અન્ય સ્પીકરોમાં ટેલિકોમ ક્રાંતિના પ્રણેતા સામ પિત્રોડા અને તમિલનાડુના નાણાપ્રધાન પલાનીવેલ થિયાગરાજન હતા. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ