કર્ણાટકની કોર્ટે સાઈનાઈડ મોહન નામના એક કુખ્યાત ઈસમને 32 મહિલાઓની હત્યા બદલ આજીવનકેદની સજા ફરમાવી છે. તેની સામે મહિલાઓ સાથે બળાત્કાર કરીને તેમને સાયનાઈડ આપીને હત્યા કરી દેવાનો આરોપ હતો. તેણે 32 મહિલાઓને લગ્નની લાલચ આપીને મોતને ઘાટ ઉતારી હોવાનો આરોપ છે.