રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરની પુન:રચનાનું બિલ પાસ થવા પર અને આર્ટિકલ 370ની ચર્ચા બાદ પીએમ નરેન્દ્ર મોદી સદનમાં
અમિત શાહને શાબાશી આપતા જોવા મળ્યા. સદનની કાર્યવાહી સમાપ્ત થયા બાદ પીએમ મોદીએ અમિત શાહના વખાણ કર્યા. આ દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષના તમામ સાંસદોની નજર આ બંને નેતાઓ પર હતી. અમિત શાહ એક રીતે ‘મેન ઑફ ધ મોમેન્ટ’ બન્યા હતા. અહીં સુધી કે રાજ્યસભાના કર્મચારી પણ અમિત શાહ અને નરેન્દ્ર મોદીને જોઈ રહ્યા હતા. સદનની કાર્યવાહી સમાપ્ત થયા બાદ અમિત શાહ ઊભા થયા તો પીએમ નરેન્દ્ર મોદીને હાથ જોડીને નમસ્કાર કર્યા. પીએમ મોદીએ અમિત શાહની પીઠ થપથપાવી.