નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને દેશભરમાં વિવાદ સર્જાયો છે. ત્યારે મંગળવારે મમતા બેનરજીએ એક રેલીમાં કહ્યું કે, બાંગ્લાદેશથી આવેલા એ તમામ લોકો જેમણે ચૂંટણીમાં મતદાન કર્યું... તે ભારતીય નાગરિક છે. એવા લોકોને ફરીથી નાગરિકતા કરવા માટે અરજી કરવાની કોઈ જરૂર નથી. જેઓ સામાન્ય ચૂંટણીમાં મતદાન કરીને વડાપ્રધાન, મુખ્યમંત્રીને બનાવી રહ્યા છે.... અને હવે તેઓ કહી રહ્યા છે કે તમે નાગરિક નથી. તેમના પર વિશ્વાસ કરશો નહીં.