PM મોદીએ એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે "આગ કોણ લગાડી રહ્યું છે તે પ્રદર્શનકારીઓને તેમના કપડા પરથી ઓળખી શકાય છે." જે અંગે મમતા બેનેર્જીએ PM મોદી પર તંજ કસ્યો છે, તેમણે પ્રશ્ન પૂછ્યો કે, તમે કેવી રીતે કપડાથી કોઈ ધર્મને ઓળખી શકો છો? તે સિવાય તેમણે કહ્યું કે NRCના ભયથી પશ્ચિમ બંગાળમાં લગભગ 30 લોકોએ આત્મહત્યા કરી છે... તેની જવાબદારી કોણ લેશે ?