વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ મમતા બેનરજીએ સતત ત્રીજી વખત પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી પદે શપથ ગ્રહણ કર્યા હતા. જે સાથે જ તેમણે કોરોના મહામારી સામેની કામગીરીને પોતાની પ્રાથમિક્તા ગણાવી હતી. રાજ્યપાલ જગદીપ ધનખડે મમતાને શપથ લેવડાવ્યા ત્યારે રાજધર્મ નિભાવવાની પણ સલાહ આપી હતી. જેનો બાદમાં મમતાએ પણ જવાબ આપ્યો હતો.