ભાજપ છોડીને ટીએમસીમાં જોડાયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીયોને મમતા બેનરજી તરફથી ફરી નિરાશા મલી છે.
બંગાળની ચાર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી 30 ઓક્ટોબરે યોજાનારી છે પણ બાબુલ સુપ્રીયોને આ ચૂંટણી માટેના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી બાકાત રખાયા છે. આ યાદીમાં મમતા બેનરજી, તેમના ભત્રીજા અભિષેક બેનરજી સહિત ઘણા નામ છે પણ બાબુલ સુપ્રિયોને તેમાં સામેલ કરાયા નથી. ઉલટાનુ તેમના કરતા ઓછી રાજકીય અનુભવી અને ટીએમસીની સાંસદ તથા એક્ટ્રેસ નુસરત જહાંને આ યાદીમાં સ્થાન અપાયુ છે.